ભારત વિખંડન – રાજીવ મલ્હોત્રા

ભારત વિખંડન – રાજીવ મલ્હોત્રા એક સામાન્ય ફિલ્મ સમજવા માટે પણ તમારી પાસે થોડું ઘણું જ્ઞાન હોવું જરૂરી છે પણ જ્યારે વિશ્વ કક્ષાએ આપણે ઇતિહાસની વાત કરીએ ત્યારે ઘણી બધી બાબતો એવી છે જે સામાન્ય લોકો માટે ખૂબ જ અઘરી અને અજાણી હોય છે. ઘણા લોકો તો આખી જિંદગીમાં તેનું નામ પણ નથી જાણી શકતા. … Read more