શુદ્રક સંવત

શુદ્રક સંવત નામ વાંચી ઘડીભર આંખો પહોળી થઈ ગઈ હોય તો ઇ જ આંખોને વધું ઝીણી કરી આ લેખ વાંચો અને પૂરો વાંચો ! કદાચ નવા અજ્ઞાનની ઉદાસીનતાના જ્ઞાનની મોજલી આવી જાય હોં! તો લો વાંચો તય!  તો વાત છે ભારતમાં પ્રચલિત રહેલાં શુદ્રક સંવતની ! શું? ભારતમાં પ્રચલિત હતું તોય તમે નામય નથી સાંભળ્યું … Read more