અઢાર પુરાણ

અઢાર પુરાણ પ્રાચીન ભારતના વાગમ્યમાં પુરાણ નામ ખૂબ જ પ્રચલિત છે. આપણે પુરાણ કેટલાં પુરાણા છે એની માહિતી મેળવી . હવે આજના અઢાર પુરાણની માહિતી મેળવીએ. ૦૧ પ્રસિદ્ધ ઐતિહાસિક alberuni ( સવંત ૧૦૮૭ ) ૧૮ પુરાણની નોંધ લખે છે. હા એમાં થોડો તફાવત છે પણ એ ખૂબ જ અલ્પ માત્રામાં છે.૦૨. રાજ શેખર ( સવંત … Read more