જૈન ધર્મ

જૈન ધર્મ વાત એમ છે કે ઈ.સ. પૂર્વે સાતમી સદીના મધ્યભાગથી ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદી સુધીના અનુ-મૌર્યકાળ દરમિયાન ભારતમાં બે મહાન ધર્મો જૈન અને બૌદ્ધનો ઉદય થયો. કેટલાક તેને “મહાવીર અને બુદ્ધનો યુગ” અથવા ‘બૌદ્ધ યુગ’ કહે છે. આદિકાળથી ભારતમાં બ્રાહ્મણ પરંપરામાં હિન્દુધર્મ અને તેની શાખાનો તથા શ્રમણપરંપરામાં જૈન અને બૌદ્ધધર્મનો વિકાસ થયો છે. જોકે … Read more