શાળા યુનિફોર્મની યોજના

શાળા યુનિફોર્મની યોજના

ગુજરાત સરકારની શાળા યુનિફોર્મ યોજના અંતર્ગત અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. ગુજરાત સરકાર દ્વારા આ વર્ગોના બાળકોને મફતમાં શાળા યુનિફોર્મ આપી તેને આર્થિક સહાય કરી તેમને મદદ કરવાનો ઉમદા હેતુ છે. તેનાથી અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓના વાલીને આર્થિક મદદ તેમજ બાળકો શાળાએ જતાં થશે. અને આ વર્ગોના બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટશે.

લાભ કોને મળે ?

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં, સરકારી શાળામાં ભણતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે.આ યોજના અંતર્ગત આવક મર્યાદા રૂા. ૧,૨૦,૦૦૦/- છે.

કેટલો લાભ મળે ?

ગણવેશની બે જોડીના રૂા. ૬૦૦/- સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

લાભ ક્યાંથી મળે ?

સંબંધકર્તા પ્રાથમિક શાળામાંથી, સમાજ કલ્યાણ કચેરી

કયા કયા પુરાવા જોઇએ ?

જાતિનો દાખલો આવકનો દાખલોશાળામાં ભણતાં હોય તેનો પુરાવોઆદિમ જૂથનાં પ્રમિટિવ ટ્રાયબલ ગૃપ-પીટીજી)ધોરણ ૧ થી ૧૦ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે શિષ્યવૃતિલાભ કોને મળેધો. ૧થી ૧૦માં, આદિમ જૂથમાં આવતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને

કેટલો લાભ મળે ?

શિક્ષણ અંગેની લાભ કયાંથી મળે. ધોરણ .૧ થી ૮ ધો.૯ થી ૧૦સંબંધિત શાળામાંથી• મદદનીશ કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસની કચેરી, રાજકોટ

કયા કયા પુરાવા જોઈએ

  • જન્મનો દાખલો,
  • જાતિનો દાખલો,
  • આવકનો દાખલો (ધો. ૯-૧૦ માટે આવક મર્યાદા રૂા. ૨ લાખ છે.)

નોંધઃ આ યોજના અંતર્ગત ડીજીટલ ગુજરાત પોર્ટલમાં શાળાએ વિદ્યાર્થીની ડેટા એન્ટ્રી કરી અરજી કરવાની રહે છે.મળવાપાત્ર શિષ્યવૃત્તિની રકમરૂ।. ૧૩૫૦/-રૂ।. થી ૨૨૫૦/- ૱

Leave a Comment