પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત

પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત

પ્રાચીન ભારતનો ઇતિહાસ ! આજે શાળા , કોલેજ કે કોઈપણ મહાવિદ્યાલયમાં ઇતિહાસનાં પુસ્તકમાં તમે આ મુદ્દો વાંચવા લો એટલે તમારી સામે એક એવું ચિત્ર ખડું કરવામાં આવે કે જાણે પ્રાચીન ભારત ઈ.સ. પૂર્વ ૩૫૦૦ થી જ શરૂ થાય છે. પણ હવે આ તમામ પાઠ્યપુસ્તકો અને મુદ્દા બદલવાનો સમય આવી ગયો છે. કેમકે આ મુદ્દા શા માટે લખવામાં આવ્યા અને કઈ રીતે તેની રચના કરવામાં આવ્યા એની વિગતવાર ચર્ચા આપણે બીજા લેખમાં કરીશું ! આજે આપણે માત્ર પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાનાં સ્ત્રોત વિશે માહિતી મેળવીશું ! શરુઆત કરતાં પહેલાં આ લેખની શરૂઆતમાં જે અવતરણ ચિહ્નમાં લખેલું છે એ એકવાર ફરીવાર વાંચવા વિનંતી !

પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત

પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવો છે ? હાં ! ચાલો અમારી સાથે ! આ આજ સુધી તમે વાંચેલા તમામ પુસ્તકો , લેખ , મેગેઝિનનાં સંશોધિત લેખ વગેરે તમામથી થોડો અલગ લેખ છે ! જેમાં અમે અમારા વિચાર જણાવી નથી રહ્યા પણ આધુનિક ટેકનોલોજીની મદદથી સામે આવેલા તથ્યોના આધારે અમે આ લેખ લખી રહ્યા છીએ ! આ લેખની સામગ્રી ચીલાચાલુ લેખ જેવી જ રાખવા પ્રયાસ કર્યો છે કેમકે લોકો આ પ્રમાણે જ વાંચવા ટેવાયેલા છે ! પણ જે જ્ઞાન આ લેખમાં આપવા પ્રયાસ કર્યો છે એ ખૂબ જ મહત્વનું છે. પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત મુખ્ય બે પ્રકારના છે : ૦૧. લિખિત સ્ત્રોત અને ૦૨. અલિખિત સ્ત્રોત !

આ બે નામ વાસ્તવમાં પોતાની અંદર વિશાળ જ્ઞાન છુપાવી રાખેલ છે ! જેની વિશે અલગ અલગ લેખ પ્રગટ કરવામાં આવ્યા છે ! બન્ને લેખ એકબીજા સાથે જોડાયેલા છે.  પ્રકાર બે છે પણ એ સ્ત્રોત બે નથી ! બન્ને સ્ત્રોત એકબીજા સાથે જોડાયેલા છે !

૦૧ અલિખિત સ્ત્રોત
૦૨ લિખિત સ્ત્રોત

Sharing Is Caring:

Leave a Comment